મેગ્નેટ વર્કશોપ - ખરા અર્થ એ આધ્યાત્મિક


મેગ્નેટ વર્કશોપ - ખરા અર્થ એ આધ્યાત્મિક
વર્કશોપની માહિતી
To Read the Matter in English Click here => http://bit.ly/MAG2R 
हिंदी में पढ़ने के लिए यहाँ क्लिक करें  => http://bit.ly/MAG-H  

મેગ્નેટ, ધાર્મિક બંધનોથી મુક્ત એક આધ્યાત્મિક વર્કશોપ છે. આ વર્કશોપ તમને તમારી આંતરિક શક્તિથી પરિચય કરાવે છે, એનાથી કોઈ ફરક ના પડે કે આપ કયા ધર્મ, ઇષ્ટ કે ભગવાન ને માનો છો!


આ એક એનર્જી વર્કશોપ છે, જ્યાં માસ્ટર ટી.ડી. વર્કશોપના પ્રથમ તબકે આપણા અર્ધ-જાગ્રત મન માં સ્તિથ જ્ઞાત-અજ્ઞાત ભય અને ફોબિયાઓને દૂર કરે છે. આ ડર અને ભીતિ આપણને આપણા વાસ્તવિકતાથી દૂર રાખી, માઈન્ડ ગેમ રમે છે. અને સ્વીકારવા જેવું એ છે કે, આપણામાં થી ઘણા, આ પીડા થી ગ્રસ્થ છીએ.

તે પછી, આપણા વ્યક્તિત્વમાં છુપાયેલા જુના રૂઢિચુસ્ત વિચારો, જૂની કઠોર માન્યતાઓ અને પૂર્વધારણાઓ ના પેટર્નસ ને તોડવામાં આવે છે, જેથી આપણે બ્રહ્માંડની ઉર્જા ને ગ્રહણ કરવા યોગ્ય બની શકીએ. (કદાચ તમે હમણાં વિચારતા હશો, કે મને કોઈ ડર કે ફોબિયા નથી, હું ખુલ્લા વિચારોનો માણસ છું, જૂની માન્યતાઓ અને પૂર્વધારણાઓથી મુક્ત છું. પરંતુ વર્કશોપમાં ચરનિંગ એટલે કે મંથન વખતે, તમે જાણશો કે આપણે શું-શું અને કેવું-કેવું મન માં પકડી રાખીએ છીએ. કેવા-કેવા નકારાત્મક વિચારો ને મન- મસ્તિષ્ક માં આશ્રય આપીયે છે.

આ પ્રક્રિયા પછી, માસ્ટર દરેક સહભાગીને બ્રહ્માંડની ઉર્જા માં વ્યક્તિગત રૂપે ચેનલ કરે છે. આ દરમિયાન, ઘણા સહભાગીઓ તેમના શરીરમાં વિચિત્ર થરથરાટ કે કંપન અનુભવે છે, ઘણાઓ ને વિવિધ ચિત્રો, રંગો કે ચહેરા દેખાય છે. આ ક્રિયા ના સમયે, જો આપણા ઉર્જા-શરીરમાં કોઈ નકારાત્મક કે ડાર્ક ફોર્સ એનર્જી અથવા ફોરેન એનર્જી હોય, તો તેને કાયમ માટે દૂર કરવામાં આવે છે. આ એ કાળી ઉગ્ર શક્તિઓ છે, જેના દુષ્પ્રભાવ થી આપણી આર્થિક, આધ્યાત્મિક, પર્સનલ રિલેશનશિપ અને જીવન ની ખુશીઓ નો વિકાસ રોકાય છે.

આ પછી આધ્યાત્મિક સ્તરે, તમારા ગોલ સેટિંગ કરવામાં આવે છે, જેથી તમે પહેલા ભૌતિક ત્યારબાદ આધ્યાત્મિક પ્રગતિ કરી શકો. (જાણવા વિશેષ એ છે કે, ભૌતિક સ્થિરતા સિવાય કદી આધ્યાત્મિક પ્રગતિ થતી નથી. હા ધાર્મિક પ્રગતિ સંભવ છે!) કેટલાક પાર્ટીસિપેન્ટ નું કહેવું છે કે તેમના ઘણા બધા ગોલ વર્કશોપ માંજ સાધ્ય થયા. તો ઘણા કહે છે કે તેમના ગોલ 24 કલાકની અંદર હાસિલ થયા, ઘણાઓ એ એક અઠવાડિયામાં અને કેટલાકો 90 દિવસમાં તેમના ગોલ સાધી શક્યા. દરેક સહભાગીમાં એક વસ્તુ સામાન્ય છે અને તે એ કે દરેક જણ તેમના ગોલસ સિદ્ધ કરી શક્યા. મેગ્નેટ એક એનર્જી વર્કશોપ છે, તેથી આપણા એનર્જી-બોડી સંબંધિત બધીજ ચીજો ને આ વર્કશોપમાં ચેનલાઇઝ કરવામાં આવે છે, જેમ કે ચક્ર, નાડ, કુંડ વગેરે-વગેરે. જેથી આપણે, આપણા જીવનને પ્રથમ ભૌતિક સ્તર અને પછી આધ્યાત્મિક સ્તરને વધુ સારું બનાવી શકીએ.

વર્કશોપમાં તમે તમારા અસ્તિત્વનો ઉદ્દેશ જાણી શકશો, તમે જાણી શકશો, કે કેમ તમે તમારા, આ પરિવાર માં, આ સમાજ માં જન્મ્યા છો, તમારી સાથે કેમ એ બધું (સારું કે ખરાબ) થાય છે, જે બીજા બધા સાથે નથી થતું.

તમે જાણી શકશો કે 'ખરેખર તમે કોણ છો.'
કારણ કે ફક્ત એ કહેવું કે 'હું એક આત્મા છું' પૂરતું નથી.

વર્કશોપ માં સૂક્ષ્મ શરીર નું જ્ઞાન પ્રાપ્ત થયા છે. તમે જાણી શકશો કે કેવી રીતે સૂક્ષ્મ શરીર ના ઉપયોગથી આપણે આપણા સંબંધોમાં મધુરતા સ્થાપિત કરી શકીએ.

અહીં આપ વિવિધ પ્રકાર ના હિલીંગ મોડાલીટી શીખી શકશો, જેથી તમે ખુદ ને અને પોતાના પરિવારના સદસ્યોં ને કોઈ પણ પ્રકારના રોગ અને તકલીફોમાંથી સાજા કરવામાં મદદ કરી શકશો.

મેગ્નેટ, ઘણાં બધા ક્રિયામૂલક શીખ અને દુર્લભ જ્ઞાન ભરેલ, વિભિન્ન સત્રોથી સંપન્ન એક દિવસીય વર્કશોપ છે, સ્તર દર સ્તર પસાર કરતા, તમે ધીમે-ધીમે જાતે જાગૃત થશો અને બ્રહ્માંડની ઉર્જા ને તમારા ભૌતિક શરીરમાં સંચારિત થતા અનુભવશો, તમારી ઉર્જા પ્રતિ ની સંવેદનશીલતા મા વૃદ્ધિ કરી શકશો. આવી અનિભૂતિ તમે તમારા જીવનકાળમાં પહેલાં ક્યારેય અનુભવી ના હોય!

આ કારણોસરજ, આ વર્કશોપને શબ્દોમાં વર્ણવુ શક્ય નથી. આને તો ફક્ત અનુભવી શકાય.

આખરે, એનર્જી મૅડિટેશન દરમિયાન, તમને માસ્ટર પરસ્નલ બ્લેસિંગ્સ આપે છે અને તમારું શિલ્ડિંગ કરે છે. આ શિલ્ડ એટલું શક્તિશાળી છે કે કોઈ પણ નકારાત્મક કે દુષ્ટ ઉગ્ર ઉર્જા તેને ભેદી શકતી નથી.


વર્કશોપમાં, વ્યક્તિગત સ્તરે ઘણાં બધા ઇશ્યૂસ નું હીલીંગ કરવામાં આવે છે, જેમ કે ફિનેન્શ્યલ હીલીંગ, રિલેશનશિપ હીલીંગ કોઈ શારીરિક કે માનસિક સમસ્યા અથવા વિકાર નું હીલીંગ, વગેરે - વગેરે. વાસ્તવમાં, જો હેતુ શુદ્ધ અને દૃઢ હોય, તો દરેક સમસ્યા નું નિવારણ થઈ શકે છે.




મેગ્નેટ બની સાચી ખુશી અનુભવો.


મેગ્નેટ વર્કશોપની વધુ માહિતી અને આપનું નામ રજીસ્ટર કરાવવા, તમે મિલાપ ભાઈ સાથે 98253 00926 પર વાત કરી શકો છો.


મેગ્નેટ વર્કશોપ - ખરા અર્થ એ આધ્યાત્મિક મેગ્નેટ વર્કશોપ - ખરા અર્થ એ આધ્યાત્મિક Reviewed by The Soul House on September 11, 2019 Rating: 5

No comments

Related Posts No. (ex: 9)